1. Home
  2. Tag "Terrorist"

પાકિસ્તાનમાં જૈશ-એ-મોહમ્મદના નવ સહીત 22 ટેરર કેમ્પ એક્ટિવ

આતંકીસ્તાન-પાકિસ્તાનમાં હજીપણ 22 ટેરર કેમ્પ સક્રિય છે. તેમા મસૂદ અઝહરના આતંકી જૂથ જૈશ-એ-મોહમ્મદના નવ આતંકી કેમ્પ પણ સામેલ છે. ભારતના એક વરિષ્ઠ અધિકારીએ ગુરુવારે વોશિંગ્ટનમાં આના સંદર્ભે માહિતી આપી છે. તેની સાથે જ પાકિસ્તાનને ચેતવણી પણ આપવામાં આવી છે કે જો સીમાપારથી આતંકવાદી ગતિવિધિઓ કરવામાં આવે છે, તો પછી બાલાકોટ એરસ્ટ્રાઈક જેવું ઓપરેશન કરતા ભારત […]

જમ્મુ-કાશ્મીર કુપવાડા એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ ઠાર, સર્ચ ઓપરેશન હાથ ધરાયું

જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં સુરક્ષાદળોએ એક અથડામણમાં બે આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા છે. હાલ આ વિસ્તારમાં ફાયરિંગ બંધ છે અને સર્ચ ઓપરેશનની કાર્યવાહી હાથ ધરાઈ છે. શુક્રવારે કુપવાડાના હંદવાડાના બાબાગુંડ ગામમાં આતંકવાદીઓના છૂપાયેલા હોવાની જાણકારી મળતાની સાથે જ આખા વિસ્તારને ખાલી કરાવી દેવામાં આવ્યો હતો. અહીં બેથી ત્રણ આતંકવાદીઓના છૂપાયેલા હોવાના ઈન્ટેલિજન્સ ઈનપુટ્સ મળ્યા હતા. અધિકારીઓનું […]

ભારતમાં પ્રતિબંધિત 50%થી વધારે આતંકી-કટ્ટરવાદી જૂથોનું પાકિસ્તાન મદદગાર: રિપોર્ટ

સત્તાવાર દસ્તાવેજો પ્રમાણે, પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્રબિંદુ છે અને પાડોશી દેશમાં ગેરકાયદેસર સંગઠનોની ભરમાર છે. આવા આતંકી સંગઠનોમાં તાજેતરમા પ્રતિબંધિત કરવામાં આવેલું જમાત-ઉદ-દાવા અને તેના જેવા અન્ય જૂથો પણ સામેલ છે. તેની સાથે જ પાકિસ્તાન ભારતમાં પ્રતિબંધિત એવા અડધાથી વધારે સંગઠનોની ઉશ્કેરણી અને આર્થિક મદદ ઉપલબ્ધ કરાવે છે. પાકિસ્તાનની નેશનલ ટેરેરિઝમ કાઉન્ટર ઓથોરિટી દ્વારા અત્યાર સુધીમાં […]

‘પાકિસ્તાન સમર્થિત આતંકી સમૂહો ભારત, અફઘાનિસ્તાનમાં હુમલા ચાલુ રાખશે’

પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સમૂહ ભારત અને અફઘાનિસ્તાન બંને દેશોમાં આતંકી હુમલા કરવાનું ચાલુ રાખશે. અમેરિકાના ગુપ્તચર વિભાગના એક વરિષ્ઠ અધિકારી ડેન કોટ્સે આના સંદર્ભે ખુલાસો કર્યો છે. અમેરિકાના ગુપ્તચર વિભાગના નિદેશક ડેન કોટ્સે પણ કહ્યુ છે કે પાકિસ્તાન દ્વારા કેટલાક સમૂહોનો નીતિગત રીતે ઉપયોગ કરીને આતંકવાદ વિરોધી સહયોગ પ્રત્યે સંકુચિત વલણ દર્શાવવું અને માત્ર આવા […]

લાન્સ નાયક નઝીર અહમદ વાનીને મરણોપરાંત અશોક ચક્ર, પત્નીએ ગ્રહણ કર્યું સમ્માન

લાંસ નાયક નઝીર અહમદ વાનીને મરણોપરાંત આપવામાં આવેલા અશોક ચક્ર સમ્માનને શનિવારે શહીદના પત્નીએ પ્રજાસત્તાક દિનના સમારંભમાં ગ્રહણ કર્યો હતો. વાનીએ જમ્મુ-કાશ્મીરમાં શહીદી વ્હોરતા પહેલા બે આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. 70મા પ્રજાસત્તાક દિવસ પર વાનીના માતા સાથે તેમના પત્ની મહજબીને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પાસેથી અશોક ચક્ર પુરસ્કાર ગ્રહણ કર્યો હતો. પુરસ્કાર ગ્રહણ કરતી વખતે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code