1. Home
  2. Tag "Tesla"

એલન મસ્ક વૈશ્વિક ભૂખમરો સમાપ્ત કરવા માટે તૈયાર, જો કે રાખી આ શરત

એલન મસ્ક વિશ્વની ભૂખ ખતમ કરવા તૈયાર UN ભૂખમરો કેવી રીતે સમાપ્ત કરશે તે જણાવે જો તે જણાવે તો તે ટેસ્લાના શેર્સ વેચવા માટે પણ તૈયાર નવી દિલ્હી: વિશ્વભરના અનેક દેશોમાં હાલત ભૂખમરાને કારણે કફોડી બની છે ત્યારે હવે ભૂખમરાને દૂર કરવા માટે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્કે પહેલ કરી છે. આ અંગે ટેસ્લા […]

પાકિસ્તાનની સમગ્ર ઇકોનોમી કરતાં પણ એલન મસ્કની સંપત્તિ વધારે, 300 અબજ ડૉલરને પાર

એલન મસ્કની સંપત્તિ 300 અબજ ડૉલરને પાર પાકિસ્તાનની સમગ્ર ઇકોનોમી કરતાં પણ વધારે તેમની સંપત્તિમાં 10 અબજ ડૉલર એટલે કે 75000 કરોડ રૂપિયાનો ઉછાળો નવી દિલ્હી: પાકિસ્તાનની આર્થિક હાલત એટલી ખસ્તાહાલ છે કે તેના કરતા તો ટેસ્લા અને સ્પેસ એક્સના માલિક એલન મસ્કની સંપત્તિ વધુ છે. એલન મસ્ક ફરીથી હવે વિશ્વના ઇતિહાસમાં સૌથી વધુ ધનિક […]

સ્પેસએક્સના રોકેટે કર્યું સફળ લેન્ડિંગ, જો કે થોડીવાર બાદ થયો વિસ્ફોટ

સ્પેસએક્સના સૌથી વિશાળ રોકેટે કર્યું સફળ લેન્ડિંગ જો કે લેન્ડિંગની થોડીક ક્ષણો બાદ તેમાં થયો વિસ્ફોટ સ્પેસક્રાફ્ટ સ્ટારશિપ એસએન10ને સાંજે 5.15 કલાકે બોલા ચિકા ખાતેથી લોન્ચ કરવામાં આવ્યું હતું નવી દિલ્હી: એલન મસ્કની સ્પેસ એક્સપ્લોરેશન ટેક્નોલોજીસ કોર્પોરેશનના નવા અને સૌથી વિશાળ રોકેટે પોતાની ત્રીજી ટેસ્ટ ફ્લાઇટમાં પ્રથમ વખત સફળ લેન્ડિંગ કર્યું હતું. જો કે થોડી […]

વિશ્વની ટોચની ઇલેક્ટ્રિક કાર કંપની ‘Tesla’ ગુજરાતમાં પ્લાન્ટ સ્થાપી શકે

ગુજરાત વિશ્વના ઓટમોબાઇલ ક્ષેત્ર માટે ટોચની પસંદ બની રહી છે હવે વિશ્વની અગ્રણી ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક ટેસ્લા ગુજરાતમાં પ્લાન્ટ સ્થાપી શકે છે આ પ્લાન્ટની સ્થાપના સાથે કંપની ભારતમાં તેનો કારોબાર શરૂ કરી શકે છે ગાંધીનગર: વિશ્વના ઓટોમોબાઇલ ક્ષેત્રે ટોચની પસંદ બની રહેલા ગુજરાત માટે વધુ એક સારા સમાચાર મળી રહ્યા છે. હવે ગુજરાતમાં ટોચની ઇલેક્ટ્રિક […]

કાર ઉત્પાદક ટેસ્લા વર્ષ 2021થી ભારતમાં ઇલેક્ટ્રિક કારનું વેચાણ શરૂ કરશે

ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક ટેસ્લા વર્ષ 2021થી ભારતમાં ઇલેક્ટ્રિક કારનું વેચાણ શરૂ કરશે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આપી જાણકારી કંપની બાદમાં ભારતમાં પોતાનું પ્રોડક્શન યુનિટ પણ સ્થાપશે નવી દિલ્હી: ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક અને દિગ્ગજ કંપની ટેસ્લા વર્ષ 2021થી ભારતમાં ઇલેક્ટ્રિક કારનું વેચાણ શરૂ કરશે. આ અંગે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code