1. Home
  2. Tag "test"

બે લાંબા અંતરની મિસાઈલનું પરીક્ષણ કરીને ભારતે પોતાની તાકાત વધારી

ભારતે એક અઠવાડિયાની અંદર બે લાંબા અંતરની મિસાઈલનું સફળ પરીક્ષણ કરીને એરોસ્પેસની દુનિયામાં પોતાની વધતી તાકાતનો દમ દેખાડયો છે. આ બે ભારતીય સશસ્ત્ર દળો દ્વારા ઉપયોગમાં લેવાતી સૌથી લાંબી રેન્જની પરંપરાગત મિસાઈલ હશે, જેની રેન્જ વિસ્તૃત રેન્જ બ્રહ્મોસ સુપરસોનિક મિસાઈલ કરતા પણ વધારે છે. ભારતને હવે એક શક્તિશાળી રોકેટ ફોર્સની જરૂર છે, જેના માટે ગાઈડેડ […]

ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટમાં ભારતીય ટીમનું ખરાબ પ્રદર્શન, 46 રનમાં ઓલઆઉટ

નવી દિલ્હીઃ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. વરસાદથી વિક્ષેપિત આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો પરંતુ પરિણામ ટીમ ઈન્ડિયાના પક્ષમાં આવ્યું ન હતું. ગુરુવારે મેચનો બીજો દિવસ છે. લંચ બાદ ટીમ ઈન્ડિયાનો પ્રથમ દાવ 31.2 ઓવરમાં માત્ર 46 […]

શું દેશી ઉપચારો ગર્ભમાં રહેલા બાળકનું લિંગ જાણી શકે છે? અંદાજ પદ્ધતિઓ કસોટી પર ઉતરતી નથી

માતા બનતી વખતે દરેક સ્ત્રીના મનમાં ઘણા પ્રશ્નો હોય છે, જેમાંથી એક પ્રશ્ન એ છે કે તે છોકરો છે કે છોકરી. અમે તમને એવી રીતો જણાવવા જઈ રહ્યા છીએ જેની મદદથી તમે અલ્ટ્રાસાઉન્ડ કર્યા વિના જ જાણી શકો છો કે ગર્ભમાં છોકરો છે કે છોકરી. છોકરો કે છોકરી સ્ત્રીના પેટના આકાર પરથી નક્કી કરી શકાય […]

30થી 40ની ઉંમર ધરાવતી સ્ત્રીઓએ કયાં ટેસ્ટ કરાવવા જોઈએ? જાણો શું કહે છે એક્સપર્ટ

30 વર્ષની ઉંમરે બધી સ્ત્રીઓએ પેપ સ્મીયર અને HPV ટેસ્ટ કરાવવો જોઈએ. ઓવેરિયનના કેન્સરને શોધવા માટે આ ટેસ્ટ બેસ્ટ છે. આ ટેસ્ટ દર ત્રણથી પાંચ વર્ષે થવો જોઈએ. 30 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓએ પણ પીરિયડ્સ પછી દર 3-4 મહિને સેલ્ફ બ્રેસ્ટ એગ્જામિન કરાવવી જોઈએ. સ્ત્રીરોગચિકિત્સક દ્વારા સ્તનની તપાસ 20-35 વર્ષની ઉંમરે દર 3 વર્ષે અને […]

ICC નું વાર્ષિક ટીમ રેન્કિંગ જાહેરઃ વનડે-ટી20માં ભારત અને ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા ટોપ ઉપર

નવી દિલ્હીઃ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ શુક્રવારે વાર્ષિક ટીમ રેન્કિંગ અપડેટ જાહેર કર્યું છે. આમાં ઓસ્ટ્રેલિયા ટેસ્ટ ક્રિકેટમાં ટોચના સ્થાને છે, જ્યારે ભારતે સફેદ બોલના બંને ફોર્મેટ એટલે કે ODI અને T20માં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. વર્તમાન ટેસ્ટ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ ગયા વર્ષે ઓવલ ખાતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના નિર્ણાયક મેચમાં ભારત સામે 209 રનથી […]

હાર્ટ એટેક આવવાનો છે કે નહીં? બ્લડ ટેસ્ટથી ખબર પડી જશે…

બ્લડમાં કેટલાક ખાસ પ્રોટિન હોય છે. તેના દ્વારા જાણી શકીએ છીએ કે ફ્યૂચરમાં હાર્ટ એટેક ક્યારે થવાનો છે. સૌથી હેરાનીની વાત એ છે કે આ ચેપ અપથી 6 મહિના પહેલા જ ખબર પડી જાય છે કે હાર્ટ એટેક ક્યારે આવવાનો છે. આ રિસર્ચ 1 લાખ 69 હજાર લોકો પર કર્યો છે. જેમાં બ્લડ સેમ્પલ લીધા […]

ICC ટેસ્ટ રેન્કિંગમાં ભારત ફરીથી બન્યું નંબર-1, રોહિત એન્ડ બ્રિગેડે ત્રણેય ફોર્મેટમાં પ્રાપ્ત કરી બાદશાહત

નવી દિલ્હી: ટીએમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને પાંચ મેચની ટેસ્ટ સીરિઝમાં 4-1થી હરાવીને ફરી એકવાર નંબર-1નું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેની સાથે ભારત ફરી એકવાર ત્રણેય ફોર્મેટની આઈસીસી રેન્કિંગમાં બાદશાહત પ્રાપ્ત કરવામાં કામિયાબ રહ્યું છે. ભારતને ઓસ્ટ્રેલિયાથી નંબર-1 ટેસ્ટ ટીમનો તાજ છીનવ્યો છે. ધર્મશાલા ટેસ્ટમાં ઈંગ્લેન્ડને ઈનિંગ અને 64 રનથી હરાવ્યા બાદ ભારતની આઈસીસી રેટિંગ 122 થઈ […]

ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના વિસ્ફોટક બેસ્ટમેન વોર્નરે ટેસ્ટ બાદ વન-ડેમાંથી લીધો સન્યાસ

સિડની: ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન ડેવિડ વોર્નરે સોમવારે તેની અંતિમ ટેસ્ટ મેચ રમતા પહેલા વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી પરંતુ તે ઓસ્ટ્રેલિયા તરફથી T20 ક્રિકેટમાં રમવાનું ચાલુ રાખશે. જોકે, 37 વર્ષીય ઓપનિંગ બેટ્સમેને સ્પષ્ટતા કરી હતી કે, જો ઓસ્ટ્રેલિયન ટીમને 2025માં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે તેની જરૂર પડશે તો તે પસંદગી માટે ઉપલબ્ધ રહેશે. […]

દિલ્હીમાં ડ્રાઈવિગ લાઈસન્સની ટેસ્ટ પાસ કરવું હવે વાહન ચાલકો માટે સરળ નહીં રહે

ઓટોમેટિક ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક ઉપર ડ્રાઈવિંગ લાઈસન્સની ટેસ્ટ લેવાશે આઠ મિનિટમાં જ તમામ ટેસ્ટ પાસ કરવાની રહેશે વાહન ચાલકોને લાઈસન્સ માટે સરળતા રહેશે નવી દિલ્હીઃ દેશની રાજધાનીમાં હવે ઓટોમેટિક ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક ઉપર ડ્રાઈવિંગ લાઈસન્સની પરીક્ષા આપવી પડશે. આ ખાસ પ્રકારની પરીક્ષામાં નાપાસ થનાર વાહન ચાલકને લાઈસન્સ મળશે નહીં. ટેસ્ટ ટ્રેક ઉપર ઉમેદવારે તમામ પરીક્ષા […]

વૈજ્ઞાનિકોએ ભારતીય એન્ટાર્કટિક સ્ટેશન મૈત્રી પર મળેલા પ્લાઝ્મા તરંગના સ્વરૂપની વિશેષતાઓનું પરિક્ષણ કરાયું

નવી દિલ્હીઃ વૈજ્ઞાનિકોએ ભારતીય એન્ટાર્કટિક સ્ટેશન મૈત્રી ખાતે ઇલેક્ટ્રોમેગ્નેટિક આયન સાયક્લોટ્રોન (EMIC) તરંગોને ઓળખી લેવામાં આવ્યાં છે, જે પ્લાઝ્મા તરંગોનું સ્વરૂપ છે. આ તરંગો કિલર ઇલેક્ટ્રોન [પ્રકાશની ઝડપની નજીકના ઇલેક્ટ્રોનની ગતિ, જે પૃથ્વી ગ્રહના રેડિયેશન બેલ્ટની રચના કરે છે] ના અવક્ષેપમાં મહત્વની ભૂમિકા ભજવે છે, જે આપણી તકનીક/ઉપકરણોમાં અવકાશમાં જન્મેલા છે. આ અભ્યાસ નીચી ભ્રમણકક્ષામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code