પાઠ્ય પુસ્તક મંડળમાં ગેરરીતિ આચરનારા સામે પગલાં ભરવા વાલી મંડળે CMને પત્ર લખ્યો
ગાંધીનગરઃ રાજ્યના પાઠ્ય પુસ્તક મંડળ કાયમ વિવાદોમાં રહેતુ હોય છે. અને પાઠ્ય પુસ્તક મંડળમાં ભ્રષ્ટાચારના આક્ષેપો પણ અવાન-નવાર થતા હોય છે. પાઠ્ય પુસ્તક મંડળમાં છેલ્લા ત્રણ વર્ષમાં મોટાપાયે ગેરરીતિઓ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવી છે. તેમ છતાં આવા કર્મચારીઓ અને અધિકારીઓની સામે પોલીસ ફરિયાદ કરવાની માંગ સાથે ગુજરાત વાલી મંડળે મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી […]