1. Home
  2. Tag "Textile industry"

સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં રેકર્ડબ્રેક તેજી, વેપારીઓ ખૂશ

વેપારીઓ કહે છે વર્ષો બાદ આવી તેજી નિહાળી છે, પ્રતિદિન 350થી વધુ ટ્રકોમાં માલની થાય છે, ડિલિવરી, વેપારીઓને 15 હજાર કરોડના વેપારની આશા સુરત:  શહેરમાં હીરા ઉદ્યોગ અને ટેક્સટાઈલ ઉદ્યોગ બન્ને મહત્વના ઉદ્યોગો છે, બન્ને ઉદ્યોગો અનેક લોકોને રોજગારી આપી રહ્યા છે. જો કે હીરા ઉદ્યોગ ઘણા મહિનાઓથી વ્યાપક મંદીના મોજામાં સપડાયો છે. ત્યારે ટેક્સટાઈલ […]

સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં મંદી છતાંયે દિવાળી સુધીમાં 12000 કરોડના વેપારની શક્યતા

સુરત:  શહેરનો ટેકસટાઇલ ઉદ્યોગ અનેક લોકોને રોજગારી આપી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી મંદીનો માહોલ હતો. પણ દિવાળીના તહેવારો નજીક આવતા ખરીદીનો માહોલ શરૂ થયો છે. ટેકસ્ટાઈલ્સ માર્કેટનો મુખ્ય વેપાર દિવાળી પર રહેલો છે. દર વર્ષે સુરત ટેક્સટાઇલ માર્કેટનો વાર્ષિક વેપાર અંદાજિત 11થી 12 હજાર કરોડ રૂપિયાનો હોય છે. જોકે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે […]

ગુજરાતના કાપડ ઉદ્યોગને મળશે નવો વેગ,નવસારીમાં નિર્માણ પામશે પીએમ મિત્ર પાર્ક,લાખો લોકોને મળશે રોજગારી

સુરત: ભારતીય કાપડ ઉદ્યોગ એ ઉત્પાદન ક્ષમતા તેમજ રો-મટિરિયલ બેઝ્ડ વિશ્વના સૌથી મોટા ઉદ્યોગોમાંનો એક છે. કેન્દ્ર સરકારે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ, ઉત્પાદન અને લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો, ટેક્નોલોજીના અપગ્રેડેશન, કૌશલ્યવર્ધન કરી કાપડ ક્ષેત્રને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવાનું લક્ષ્ય સેવ્યું છે. આ લક્ષ્યને સિદ્ધ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘પી.એમ. મિત્ર (મેગા ઈન્ટીગ્રેટેડ ટેક્ષ્ટાઈલ રિજન એન્ડ એપેરલ-PM […]

ભારતનો ટેક્સટાઇલ ઉદ્યોગ ટેકનોલોજી અને મશીનરી ક્ષેત્રે આત્મનિર્ભર બને: કેન્દ્રીય મંત્રી

અમદાવાદઃ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI)એ આજે ટેક્સટાઈલ લીડરશીપ કોન્ક્લેવ 2023ની (બીજી આવૃત્તિ)નું આયોજન કર્યું હતું. ટેક્સટાઈલ લીડરશીપ કોન્ક્લેવના ભાગ રૂપે “ટેક્ષટાઈલ ઈન્ટરએક્ટિવ મીટ”નું આયોજન કેન્દ્રીય ટેક્સટાઈલ અને રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશની હાજરીમાં કરવામાં આવ્યું હતું. ટેક્સટાઈલ ઈન્ટરએક્ટિવ મીટમાં કાપડ ઉદ્યોગ સાથે સંબંધિત અગ્રણી રાષ્ટ્રીય અને પ્રાદેશિક એસોસિએશનના 200થી વધુ પદાધિકારીઓ સાથે […]

કૃષિ બાદ સૌથી વધુ રોજગાર આપનાર ક્ષેત્ર હોય તો તે ટેક્ષ્ટાઈલ ઉદ્યોગ: દર્શનાબેન જરદોશ

અમદાવાદઃ દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને સુરત એમ્બ્રોઈડરી એસોસિએશનના સંયુકત ઉપક્રમે સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એક્ઝિબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત ત્રિદિવસીય ‘સુરત ઈન્ટરનેશનલ ટેક્ષ્ટાઈલ એન્ડ મશીનરી એક્ષ્પો- સીટમે 2023’ને કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. તા. 4 થી 6 માર્ચ દરમિયાન આયોજિત એક્ઝિબીશનમાં એમ્બ્રોઈડરી મશીનરીના કુલ 60 […]

લિગ્નાઈટ સહિત કાચા માલમાં ભાવ વધારો થતા સુરતનો ટેક્સટાઈલ ઉદ્યોગ મુશ્કેલીમાં

સુરતઃ શહેરમાં અનેક પાવરલૂમ આવેલી છે. મોટાભાગની ટેક્સટાઈલ મિલો બળતણ તરીકે લિગ્નાઈટનો ઉપયોગ કરે છે. છેલ્લા ઘણા મહિનાથી કાચામાલના બેફામ ભાવવધારાને લઇને ટેક્સટાઇલના મિલ માલિકો ભારે આર્થિક સંકટમાં મૂકાયેલા હતા. એવામાં વળી લિગ્નાઇટમાં  42 ટકા જેટલા ભાવવધારા સામે મિલ માલિકોએ કોલસો નહિ ઉપાડવાનું શસ્ત્ર અજમાવ્યું છે. દક્ષિણ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસીએશને એક બેઠક તાજેતરમાં મળી […]

સુરતનો કાપડ ઉદ્યોગ ફરીવાર મંદીમાં સપડાયો, લગ્નસરાની સીઝનમાં પણ ઘરાકી ન નીકળી

સુરત :  દેશમાં પેટ્રોલ, ડીઝલ, ગેસના આસમાને પહોચેલા ભાવને લીધે જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવમાં પણ અસામાન્ય વધારો થયો છે. મોંઘવારી સામે ટકવા લોકો પોતાના ખર્ચમાં પણ ઘટાડો કરી રહ્યા છે. અસહ્ય મોંઘવારીને લીધે લોકોની ખરીદ શક્તિ પણ ઘટી ગઈ છે. ત્યારે સુરતનો કાપડ ઉદ્યોગ પણ મંદીની ગર્તામાં ધકેલાયો છે. લગ્નસરાની સીઝન હોવા છતાં કાપડના વેપાર […]

સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં રો-મટિરિયલ્સના ભાવ વધારાથી ઉત્પાદનમાં કાપ

સુરતઃ શહેરનો ટેક્સટાઈલ ઉદ્યોગ અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. કોરોનાના કાળમાં ટેક્સટાઈલ ઉદ્યોગે ઘણુ સહન કર્યું છે. હજુ તેની કળ વળી નથી ત્યાં રો-મટિરિયલ્સના ભાવમાં તોતિંગ વધારો તેમજ અન્ય રાજ્યોમાં માગ ઘટવાને કારણે શહેરનો કાપડ ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કોલસા, કેમિકલ સહિતના રો મટિરિયલના ભાવો વધવા સાથે કાપડની પ્રોડક્શન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code