કોલસાની અછતનું ગ્રહણ સુરતને નડ્યું, કાપડ મિલોમાં મહિનાનું દિવાળી વેકેશન
સુરત : દેશમાં કોલસાની અછતને લીધે ઘણાબધા ઉદ્યોગોને પણ અસર પડી રહી છે. સુરતમાં મોટાભાગની કાપડની પ્રોસેસિંગ મિલોના રો-મટિરિયલ્સના ભાવ કોલસાની અછતને લીધે વધી ગયો છે. હવે કોલસાની અછતથી મિલોના સંચાલનમાં ભારે મુશ્કેલી પડી રહી છે.આથી કાપડની પ્રોસેસિંગ મિલો એક મહિના સુધી બંધ રહેશે. કોલસા સહિતના કાચા માલની અછતથી તોતિંગ ભાવ વધારો ઝીંકાયો છે. જેથી […]