1. Home
  2. Tag "textile warehouses"

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા કાપડના ગોદામમાં આગ લાગી

ભોયરામાં લાગેલી ભીષણ આગ પહેલા માળ સુધી પહોંચી, ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ અગને કાબુમાં લીધી, બ્લોરની મદદથી ધુમાડો બહાર કાઢયો અમદાવાદઃ શહેરનાં ચાંદખેડા વિસ્તારમાં ભોંયરામાં કાપડના ગોદામમાં ભીષણ આગ લાગતા ફાયર ફાયટરો દોડી ગયા હતા. જોતજોતામાં આગે ભોંય તળિયેથી પહેલા માળ સુધી પહોંચી હતી. ભારે જહેમત બાદ ફાયરબ્રિગેડે આગને કાબુમાં લીધી હતી. ત્યારબાદ કૂલિંગ […]

અમદાવાદના દાણીલીંમડામાં કાપડના ગોદામમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડે ઉઠાવી જહેમત

અમદાવાદઃ શહેરના દાણીલીમડા વિસ્તારના કાપડના ગોડાઉનમાં ભયાનક આગ ફાટી નીકળતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આગ લાગ્યાની જાણ થતાં જ  ફાયરબ્રિગેડના 15 થી વાહનો સ્થળ પર પહોંચીને આગ બૂઝવવાની કામગીરી કરી હતી. પરંતું  જોતજોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કરીને આસપાસમાં અન્ય ગોડાઉન પ્રસી હતી. સ્થાનિકો ઉપરાંત પોલીસ અને ફાયરબ્રિગેડનો મોટો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code