1. Home
  2. Tag "Thailand"

ટેક્નિકલ ખામી બાદ ઈન્ડિગોની ફ્લાઈટ દિલ્હી પરત ફરી,થાઈલેન્ડના ફૂકેત માટે ભરી હતી ઉડાન

દિલ્હી :દિલ્હીથી થાઈલેન્ડના ફુકેત માટે ઉડાન ભર્યા પછી તરત જ, ઈન્ડિગોની ફ્લાઈટ લગભગ 50 મિનિટમાં દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પાછી આવી. ઈન્ડિગો 6E-1763 ફ્લાઈટ થાઈલેન્ડના ફૂકેત માટે નિર્ધારિત હતી અને પાઈલટે સવારે 6:41 વાગ્યે ટેકઓફ કર્યું હતું.પરંતુ ટેકનિકલ ખામીની જાણ થતાં જ તે સવારે 7.31 વાગ્યે દિલ્હી એરપોર્ટ પર પરત ફર્યું હતું.તમામ મુસાફરો […]

ચીન ઉપરાંત જાપાન, દક્ષિણ કોરિયા, હોંગકોંગ અને થાઈલેન્ડથી આવતા પ્રવાસીઓનો ફરજિયાત કોરોના ટેસ્ટ કરાશે

નવી દિલ્હીઃ ચીન સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં કોરોનાના વેરિએન્ટ બીએફ 7એ હાહાકાર મચાવ્યો છે અને ચીન સહિતના દેશોમાં મોટી સંખ્યામાં કોરોનાના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. દરમિયાન ભારત સરકારે સતર્કતા રાખીને ચીન સહિતના દેશોમાંથી આવતા પ્રવાસીઓના આરટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, અમે લોકો વિમાન મંત્રાલયથી […]

થાઈલેન્ડના PMને એક સાંસદે રિંગમાં ફાઈટની આપી ચેલેન્જ, PMની ઉંમરને ધ્યાનમાં રાખી એક હાથે કરશે ફાઈટ

દિલ્હીઃ દુનિયાના વિવિધ દેશોમાં રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સામે વિપક્ષ દ્વારા દેખાવો અને સૂત્રોચ્ચાર સહિતના પ્રદર્શન કરવામાં આવે છે. જો કે, થાઈલેન્ડના એક સાંસદે વડાપ્રધાનને પરંપરાગત માર્શલ આર્ટસ મુઆય થાઈ ફાઈટનો પડકાર ફેંક્યો છે. એટલું જ નહીં પોતે હારી જશે તો પદ ઉપરથી રાજીનામું આપવાની અને જીતશે તો સરકારે ત્રણ શરતો સ્વિકારવી પડશે તેવી માંગણી કરી […]

થાઇલેન્ડ જવા માંગતા ટુરિસ્ટો માટે મહત્વના સમાચાર, 120 દિવસમાં થાઇલેન્ડ ફરીથી ટુરિસ્ટોનું કરશે સ્વાગત

થાઇલેન્ડ જવાનું પ્લાનિંગ કરતા લોકો માટે સારા સમાચાર આગામી 120 દિવસોમાં વિદેશી પર્યટકો માટે થાઇલેન્ડ ખુલ્લુ થઇ જશે જે લોકોએ વેક્સિનના બંને ડોઝ લીધા છે તે લોકો થાઇલેન્ડના ટુરિસ્ટ સ્પોટની મુલાકાત લઇ શકશે નવી દિલ્હી: વિશ્વના સૌથી લોકપ્રિય પર્યટન સ્થળોમાં થાઇલેન્ડ પણ સામેલ છે. કોરોના કાળ પહેલા થાઇલેન્ડની મુલાકાત લેનારા ભારતીય પર્યટકોમાં ઘણો વધારો થયો […]

કાયદો તમામ માટે સમાનઃ થાઈલેન્ડના વડાપ્રધાને માસ્ક નહીં પહેર્યું હોવાથી કરાયો દંડ

મુંબઈઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશ કોરોના મહામારીનો સામનો કરી રહ્યાં છે. આ મહામારીમાં માસ્ક અને સામાજીક અંતર રાખવુ ફરજીયાત બન્યું છે. ભારતમાં કોરોના ગાઈડલાઈનનો ભંગ કરનારા વીવીઆઈપી સામે કાર્યવાહી કરવાનું તંત્ર ટાળે છે. જ્યારે દુનિયાના અનેક દેશો એવા છે કે જ્યાં કાયદો તમામ માટે સમાન છે. થાઇલેન્ડના વડા પ્રધાન જનરલ પ્રયુત ચાન-ઓ-ચા પર માસ્ક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code