અમદાવાદમાં થલતેજ અંડરપાસથી સોલા ઓવરબ્રિજ સુધીનો 1500 મીટરનો એલિવેટેડ બ્રિજનું લોકાર્પણ કરાયું
અમદાવાદઃ શહેરના થલતેજ અંડરપાસથી શરૂ કરીને સોલા ઓવરબ્રિજ-રેલવે પૂલ સુધીના 1500 મીટરના 6 માર્ગીય ફ્લાયઓવર આજથી શરૂ કરાયો છે. ફ્લાયઓવરનું કામ પૂર્ણ થતાં વાહનચાલકોને સુવિધા મળી રહે તે હેતુથી આજથી આ ફ્લાયઓવર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યો હતો. લોકાર્પણ બાદ નીતિન પટેલે પત્રકારોએ પૂછેલા પ્રશ્નના જવાબમાં જણાવ્યુ હતું કે, કોઈના જવાથી ભાજપને […]