પ્રાકૃતિક કૃષિથી દેશના ખેડૂતો સમૃદ્ધ અને સધ્ધર તથા સમાજ સ્વસ્થ બનશે : રાજ્યપાલ
બનાસકાંઠા જિલ્લાના થરાદ- લુણાલ ખાતે પ્રાકૃતિક કૃષિ સંવાદ યોજાયો, થરાદ પંથકને પ્રાકૃતિક ખેતીનું હબ બનાવવા સહિયારા પ્રયાસ કરીએ, રાસાયણિક ખાતર 24 ટકા ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર ગાંધીનગરઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને આજે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના લુણાલ ખાતે પ્રાકૃતિક કૃષિ સંવાદ યોજાયો હતો. ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ, નકળંગ ધામ લુણાલ અને ક્રિષ્ના હોસ્પિટલ થરાદના સંયુક્ત ઉપક્રમે […]