કેટલી ઉંચાઈ સુધી ઉડી શકે છે ડેન્ગ્યુના મચ્છર? આ જગ્યા પર રહે છે સૌથી વધારે ખતરો
વરસાદની મોસમ આવતા જ કેટલીક બીમારીઓ ઝડપથી ફેલાવા લાગે છે. આ સિઝનમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને બીજા મચ્છર સબંધિત બીમારીનું જોખમ વધી જાય છે. ડેન્ગ્યુ પણ તેમાંથી એક રોગ છે. યોગ્ય સમયે સારવાર કરવામાં આવે તો જ જીવ બચાવી શકાય છે. • એડીસ એજીપ્તી મચ્છર કરડવાથી થાય છે ડેન્ગ્યું ડેન્ગ્યુ માદા મચ્છર એડીસ ઇજિપ્તીના કરડવાથી થાય […]