સર્વિસ કરાવ્યા પછી પણ સરખુ નથી થયું બાઈક? તો આ વાતોનું ધ્યાન રાખો
ક્યારેય બાઇકમાં કોઇ સમસ્યા હોય તો તમે બાઇકને મિકેનિક પાસે લઇ જાવ.બાઇક સરખુ થઈ જશે. પણ જો બાઈક રિપેર કરવામાં ના આવે તો શક્ય છે કે કેટલીક ભૂલો કરી હોય, આવામાં બાઇકની કાર્યક્ષમતા પર વિપરીત અસર પડે છે. બાઈકને સાચવતા નથી તમે બાઇક મેન્યુઅલ મુજબ બાઇકની જાળવણી ના કરો તો શક્ય છે કે સર્વિસ કર્યા […]