ડેન્યુમાં આ ફળ ચોક્કસ ખાઓ, પ્લેટલેટ્સના કાઉન્ટ તરત જ વધશે
ડેન્ગ્યુ તાવ ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. ડેન્ગ્યુને કારણે શરીરમાં પ્લેટલેટ્સ ઓછા થવા લાગે છે, જેના કારણે નબળાઈ આવે છે. સતત ઉલ્ટી, તાવ અને માથાનો દુખાવો રહે છે. જેના કારણે આખા શરીરની સ્થિતિ બગડવા લાગે છે. ડેન્ગ્યુમાંથી ઝડપથી સાજા થવા માટે વ્યક્તિએ પોતાના ખોરાકનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. તમારા ખોરાકમાં વિટામિન સીથી ભરપૂર […]