અમદાવાદ સહિત મહાનગરોમાં ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ
અમદાવાદઃ કોરોનાના કાળ પહેલા બાળકોને ભણાવવા માટે ખાનગી શાળાઓમાં પ્રવેશ માટેનો ક્રેઝ સૌથી વધુ હતો. પણ હવે ગુજરાતમાં એક નવો પ્રવાહ શ થઇ રહ્યો છે. ખાનગી શાળાઓમાં મોંઘીદાટ ફી વચ્ચે અભ્યાસ કરતાં બાળકોના વાલીઓ કોરોના સંક્રમણ અને આર્થિક સંકળામણ વચ્ચે સરકારી શાળાઓમાં એડમિશન અપાવી રહ્યા છે. હવે તો સરકારી શાળાઓ ખાનગી શાળાઓ જેવી સુવિધાયુકત બની […]