ભારતમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોમાં રોજગારનો આંકડો 20.2 કરોડ સુધી પહોંચ્યો
ભારતમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) માં રોજગારનો આંકડો 20.2 કરોડ સુધી પહોંચી ગયો છે. સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય (MSME)ના એન્ટરપ્રાઇઝ રજિસ્ટ્રેશનના ડેટા પ્રમાણે MSME દ્વારા વાર્ષિક ધોરણે કરવામાં આવતી ભરતીમાં ચાલુ વર્ષે 66 ટકાનો ઉછાળો આવ્યો છે. ગયા વર્ષે આ આંકડો 12.1 કરોનો હતો. આ નિમણૂકોમાં મહિલાઓની સંખ્યા 4.54 કરોડ છે. […]