ગાંધીનગરમાં મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દેશનું પ્રથમ ‘EV રેડી કેપિટલ સિટી’ બનાવાશે
ગાંધીનગરઃ દેશમાં પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ વધતા જાય છે. તેથી ઈલેક્ટ્રિક વાહનોમાં વધારો થઈ રહ્યો છે. ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે સરકાર પણ સબસિડી આપી રહી છે. એટલું જ નહીં ઈલેક્ટ્રિક વાહનોના ચાર્જિંગ માટે પણ સ્ટેશનો ઊભા કરવામાં આવી રહ્યા છે. ત્યારે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ગાંધીનગર શહેર ઇલેક્ટ્રિક વ્હિકલ પોલીસી તૈયાર […]