વિકસિત ભારત સંકલ્પ યાત્રા પરિવર્તનશીલ અભિયાન તરીકે ઉભરી આવી – – અત્યાર સુધી 1 કરોડ સહભાગીઓની સંખ્યા પાર કરી
દિલ્હી- પીએમ મોદી દ્વારા ઝારખંડના ખુંટી ખાતેથી 15 નવેમ્બરના રોજ ઉદ્ઘાટન કરાયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા, દેશભરમાં નાગરિકો સાથે જોડાણને પ્રોત્સાહન આપતી એક પરિવર્તનશીલ અભિયાન તરીકે ઉભરી આવી છે.MEITY દ્વારા વિકસિત કસ્ટમાઇઝ્ડ પોર્ટલ પર મેળવેલા ડેટા મુજબ, 7 ડિસેમ્બર, 2023 સુધીમાં, યાત્રા 36,000થી વધુ ગ્રામ પંચાયતો સુધી પહોંચી છે અને 1 કરોડથી વધુ નાગરિકોની ભાગીદારી જોવા મળી છે. આ સાથે જ ભારતનું […]