ગુજરાતમાં હાલ બે ઋતુનો અહેસાસ, હવે ઠંડીમાં ક્રમશઃ વધારો થશે, કડકડતી ઠંડી માટે રાહ જોવી પડશે
અમદાવાદ: કારતક મહિનાના પખવાડિયાથી વધુ સમય વિતી ગયો છે. શિયાળાના પ્રારંભથી બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. હાલ ગરમી અને ઠંડી નિશ્રિત વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે. મધરાત બાદ વહેલી પરોઢે ઠંડીનો ચમકારો અનુભવાય રહ્યો છે. જ્યારે બપોરના ટાણે ગરમી અનુભવાય રહી છે. જો કે હવામાન શાસ્ત્રીઓના કહેવા મુજબ હવે ઠંડીમાં ક્રમશઃ આંશીક વધારો થશે. […]