ગીર વિસ્તારમાં શેરડીના પાકની આવક શરૂ થતા જ ગોળનાં રાબડાં ધમધમવા લાગ્યાં
વેરાવળઃ સોરઠ પંથકની જમીન ફળદ્રુપ ગણાય છે. કપાસ,મગફળી ઉપરાંત ખેડુતો શેરડીનું પણ મોટા પ્રમાણમાં વાવેતર કરે છે. શેરડીનો નવો પાક નીકળવા લાગતા ગીર વિસ્તારમાં ગોળના રાબડાં શરૂ થઈ ગયા છે. રાબડાં શરૂ થતા જંગલ વિસ્તારમાં શેરડી ભરીને જતા વાહનો અને તૈયાર ગોળના ડબાની હેરફેર જોવા મળી રહી છે. આ વર્ષે સીઝન 15-20 દિવસ મોડી શરૂ […]