ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનમાં મેયર સહિત નિયુક્તિના મુદ્દે કોકડું ગૂંચવાયું, 18મીએ બેઠક મળશે
ગાંધીનગરઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનમાં મેયર, ડેપ્યુટી મેયર તેમજ સ્ટેન્ડીંગ ચેરમેન સહીતના પદાધિકારીઓની ગઈ તા. 20 મી એપ્રિલના રોજ મુદત પૂર્ણ થઈ જતાં મહત્વના હોદ્દા મેળવવા માટે ભાજપના કોર્પોરેટરોમાં લોબિંગ ચાલી રહ્યું હતું. પ્રદેશ કમાન્ડે આ નિર્ણય દિલ્હીથી લેવાશે એવું કહી દીધુ છે. પણ હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આજે 10મી જૂને સામાન્ય સભા યોજાવાની હતી. […]