ભૂપેન્દ્ર પટેલ સહિતના મંત્રીઓની વિધાનસભાના બે દિવસીય સત્રમાં કસોટી થશે, જૂના મંત્રીઓની મદદ લેવી પડશે
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાનું ચોમાસા સત્રનો આગામી તા. 27મીથી પ્રારંભ થઈ રહ્યો છે. આ બે દિવસીય સત્ર મુખ્યમંત્રી સહિત નવા મંત્રીઓ માટે કસોટીરૂપ બની રહેશે. કારણ કે નવા મંત્રીઓ હજુ તેમના વિભાગોથી પુરતા પરિચિત બન્યા નથી.એટલું જ નહીં સંસદીય બાબતોના પુરતા જાણકાર નથી. એટલે કોગ્રેસની આક્રમકતાને ખાળવા જુના સાથીઓની મદદની જરૂર પડશે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતની […]