રાજ્યની જનતાએ ચાલુ માસથી મે મહિના સુઘી સહન કરવી પડશે આકરી ગરમી- હવામાન વિભાગે કરી આગાહી
માર્ચથી લઈને મે મહિનામાં આકરી ગરમી પડશે રાજ્યામાં ગરમીનો પારો વધશે અમદાવાદઃ- માર્ચ મહિનો આવતાની સાથે જ ઘરની બહાર નીકળતા વખતે જાણે વિચાર કરવો પડી રહ્યો છે, ગુજરાતના મોટા શહેરોમાં ગરમીની શરુઆત થઈ ચૂકી છે. ત્યારે આ વર્ષે સામાન્ય કરતા વધુ આકરી ગરમી પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ચાલુ મહિના માર્ચથી લઈને […]