ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો GDP ગ્રોથ 8.3 ટકાનો રહી શકે છે: વર્લ્ડ બેન્ક
વર્લ્ડ બેન્કે કહી ભારતને લઈને મોટી વાત કહ્યું ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો GDP ગ્રોથ 8.3 ટકાનો રહી શકે છે ભારતીય અર્થતંત્ર માટે સારી વાત વર્લ્ડ બેન્ક દ્વારા ભારતીય અર્થતંત્રને લઈને મોટી વાત કહેવામાં આવી છે, વર્લ્ડ બેન્ક દ્વારા કહેવામાં આવ્યું કે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો GDP ગ્રોથ 8.3 ટકાનો રહી શકે છે. જો કે વર્લ્ડ […]