ફાગણ માસને હજુ બે મહિના જેટલો સમય બાકી ત્યારે છોટાઉદેપુરમાં ભરશિયાળે કેસુડાં ખીલી ઉઠ્યા
છોટા ઉદેપુરઃ ગ્લોબલ વોર્મિંગને કારણે ઋતુચક્રમાં પણ આંશિક ફેરફાર જોવા મળી રહ્યો છે. તેની અસર વૃક્ષો પર જોવા મળે છે. હાલ ભર શિયાળે કેસુડાના વૃક્ષો પર ગરમાળો આવ્યો છે. સામાન્ય રીતે ફાગણ મહિનામાં કેસુડાના વૃક્ષો પર કેસુડાના ફુલ જોવા મળતા હોય છે. તેના બદલે ભર શિયાળે છોટાઉદેપુર વિસ્તારમાં કેસુડાના ઝાડ પર કેસુડાના ફુલ જોવા મળી […]