કઈ વસ્તુઓ સૌથી વધુ કોલેસ્ટ્રોલ વધારે છે?
વિશ્વમાં સૌથી વધુ મૃત્યુ હૃદય રોગને કારણે થાય છે. દર વર્ષે લગભગ 1.80 કરોડ લોકો હાર્ટ એટેક અથવા સ્ટ્રોકના કારણે જીવ ગુમાવે છે. આ ડેટા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. હાર્ટ એટેકનું સૌથી મોટું કારણ ઉચ્ચ કોલેસ્ટ્રોલ છે. આ અંગે ચિંતાની વાત એ છે કે જ્યાં સુધી તે ખતરાના નિશાન પર […]