અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત SVP હોસ્પિટલમાં 350 બેડ વધારવાનો નિર્ણય
અમદાવાદ: રાજ્યમાં કોરોનાનો બીજો કાળ સમાપ્ત થઈ ગયો છે. ત્યારે કોરોનાના સંભવિત ત્રીજા વેવ પહેલા સરકારે આગોતરૂ આયોજન કર્યું છે. જેમાં અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં પણ દર્દીઓ માટે બેડની સંખ્યા વધારવામાં આવી રહી છે. કારોનાની સંભવિત ત્રીજી લહેરને પહોંચી શકાય તે માટે એસ.વી.પી. હૉસ્પિટલ માં બેડ વધારવાની અને સીએનજી સ્માશન ગૃહ મેઇન્ટન્સ કરવા કામો મ્યુનિની […]