દરિયાના ખારા પાણીને મીંઠા બનાવવા માટે ઈઝરાયેલથી લવાયેલા સાધનો નિરર્થક બન્યાં
ગાંધીનગરઃ રાજ્યમાં ઘણીવાર પ્રજાના ટેક્સના નાણાનો વેડફાટ પણ થતો હોય છે. શાસનકર્તાઓ પ્રજાની તિજોરીના ટ્રસ્ટી ગણાય છે. વિવિધ યોજનામાં નાણા ફાળવીને સાધનો ખરીદવામાં આવતા હોય છે. પરંતુ તેનો યોગ્ય ઉપયાગ થાય છે કે કેમ અથવા તો કરોડો રૂપિયાના ખર્ચના સાધનો વસાવવાની જરૂર હતી કેમ કેમ? તેની કોઈ દરકાર લેતું નથી. બુધવારે વિધાનસભામાં કેગના મુકાયેલા રિપોર્ટમાં […]