અમદાવાદમાં RTOના વાંકે સ્કુલ ડ્રાઈવનો થયો ફિયાસ્કો
સ્કુલ ડ્રાઈવના સમયે આરટીઓ અધિકારીઓ મોડા આવ્યા, જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સ્ટાફ RTO અધિકારીઓની રાહ જોઈને બેસી રહ્યો, બન્ને કચેરીઓ વચ્ચે સંકલનનો અભાવ અમદાવાદઃ શહેરમાં સગીર વયના કિશોરો બાઈક-સ્કૂટરો સહિત વાહનો લઈને શાળાઓમાં આવતા હોવાથી જિલ્લા શિક્ષણાધિકારીએ આરટીઓના સહયોગની આજે શુક્રવારે ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષણાધિકારીએ આજે ત્રણ સ્કુલમાં ડ્રાઈવ કરવાનું નક્કી કર્યું હતું. અને […]