બેટ દ્વારકા જવા માટે સમુદ્ર પરનો સિગ્નેચર બ્રિજ તૈયાર, હેવી ટ્રકો દોડાવીને બ્રિજનું ટેસ્ટિંગ કરાયું
જામ ખંભાળિયાઃ ગુજરાતનો પ્રથમ એવો સમુદ્ર પર ઓખા અને દ્વારકા વચ્ચે કરોડો રૂપિયાના ખર્ચે સિગ્નેચર બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે. અને હાલ બ્રિજ પર માલ ભરેલા હેવી ટ્રકો દોડાવીને ટેસ્ટીગ કરવામાં આયું હતું. આ બ્રિજનું બે-ત્રણ મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરાશે. ઓખા અને બેટ દ્વારકા વચ્ચે સિગ્નેચર […]