28મી ઓક્ટોબરે વાઘબારસ, 29મીએ ધનતેરસ, અને 31મીએ બપોરે 3.53થી દિવાળીનો પ્રારંભ
2જી નવેમ્બરે બેસતા વર્ષની ઊજવણી કરાશે, દિવાળી અને બેસતા વર્ષ વચ્ચે પડતર દિવસ રહેશે, દિવાળીના દિને રાત્રે 9 વાગ્યા સુધી ચોપડા પૂજન કરી શકાશે અમદાવાદઃ દિવાળીના પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. તા.28મી ઓક્ટોબરથી એટલે કે વાઘબારસથી દિવાળી પર્વની દીપમાળાનો પ્રારંભ થશે, જ્યારે 29મી ઓક્ટોબરે સવારે 10.30 ધનતેરસ અને 31મી ઓક્ટોબરે બપોરે 3.53 દિવાળીની […]