અમદાવાદમાં વેક્સિનના બે ડોઝ લીધા હોય તેવા લોકોને દિવાળીબાદ ત્રીજો બુસ્ટર ડોઝ અપાશે
અમદાવાદઃ શહેરમાં મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કોરોના વેક્સિનના બે ડોઝ લીધા હોય તેવા લોકોને વેક્સિનનો ત્રીજો ડોઝ એટલે કે, બૂસ્ટર ડોઝ આપવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોરોનાની વેક્સિનના બંને ડોઝ લેનારા નાગરિકોને દિવાળી પછી બૂસ્ટર ડોઝ આપવામાં આવે તેવી શક્યતા છે રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત બાદ આ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અમદાવાદ મ્યુનિ. […]