1. Home
  2. Tag "theme"

વિશ્વ પૃથ્વી દિવસ માત્ર 22 એપ્રિલે જ શા માટે ઉજવવામાં આવે છે, તેની શરૂઆત ક્યારે થઈ, જાણો આ વર્ષની થીમ 

વર્લ્ડ અર્થ ડે એટલે કે વિશ્વ પૃથ્વી દિવસ દર વર્ષે 22 એપ્રિલે ઉજવવામાં આવે છે. વિશ્વ પૃથ્વી દિવસનું આ 53 મુ આયોજન હશે. આ દિવસને આંતરરાષ્ટ્રીય મધર અર્થ ડે તરીકે પણ ઓળખવામાં આવે છે. આની ઉજવણી કરવાનો હેતુ એ છે કે લોકો પૃથ્વીનું મહત્વ સમજે અને પર્યાવરણને વધુ સારી રીતે જાળવવા માટે જાગૃત બને. આ […]

નર્મદાઃ આરોગ્યમ્ એકંદરે સુખાકારી” થીમ અંતર્ગત સાયક્લોથોન યોજાઈ

અમદાવાદઃ નર્મદા જિલ્લા આરોગ્ય શાખા દ્વારા આજે  હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર સહ પોલિક્લિનિક જૂની સિવિલ હોસ્પિટલ-રાજપીપળા ખાતેથી “આરોગ્યમ્ એકંદરે સુખાકારી”ની થીમ સાથે સાયક્લોથોન યોજાઈ હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. જનકકુમાર માઢકની આગેવાનીમાં પ્રસ્થાન થયેલી સાયક્લોથોન કુલ ચાર રુટ ઉપરથી પસાર થઈ હતી. આ સાયક્લોથોનમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ /કર્મચારીઓ અને બાળકો, રાજપીપલાના નાગરિકોએ સાયકલ ચલાવી […]

વિશ્વ સ્વાસ્થ્ય દિવસ શા માટે ઉજવવામાં આવે છે ?,જાણો તેનું મહત્વ અને આ વર્ષની થીમ

કોરોનાવાયરસના દસ્તક પછી સ્વાસ્થ્ય પ્રત્યે લોકોની વિચારસરણીમાં મોટો બદલાવ આવ્યો છે. જ્યારે કોવિડનો આતંક વધ્યો, તે દરમિયાન લોકોએ દવાઓની સાથે ઉકાળો જેવા ઘણા ઘરગથ્થુ ઉપચાર અજમાવ્યા. પરંતુ શું તમે જાણો છો કે સારા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવા માટે પહેલાથી જ વર્લ્ડ હેલ્થ ડે એટલે કે વિશ્વ આરોગ્ય દિવસ ઉજવવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) […]

આજે વિશ્વ ટીબી દિવસ,જાણો તેનો ઈતિહાસ,મહત્વ અને થીમ

ભારતમાં દર વર્ષે લાખો ટીબીના દર્દીઓ સામે આવે છે. ટીબી એટલે કે ક્ષય એક ચેપી રોગ છે પરંતુ તેની સારવાર પણ શક્ય છે. જો કે, જો ટ્યુબરક્યુલોસિસ રોગની સમયસર સારવાર કરવામાં ન આવે તો, પરિણામ ઘાતક હોઈ શકે છે. વિશ્વ ટીબી દિવસ દર વર્ષે 24 માર્ચે લોકોને ટીબીના ગંભીર રોગ વિશે જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે […]

મહિલાઓ સામેની હિંસા નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ 2022 : જાણો શું છે આ દિવસનું મહત્વ?

દિલ્હી: મહિલા સામેની હિંસા નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ 2022: ‘મહિલાઓ સામેની હિંસા નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ’ દર વર્ષે 25 નવેમ્બરે મહિલાઓ સામેની હિંસા અટકાવવા અને વિશ્વભરમાં મહિલાઓને જાગૃત કરવા માટે ઉજવવામાં આવે છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB) અનુસાર, વર્ષ 2020માં લોકડાઉન દરમિયાન મહિલાઓ અને બાળકો સામેના પરંપરાગત ગુનાઓમાં ઘટાડો થયો હતો, પરંતુ દેશમાં અપરાધિક […]

ગુજરાતઃ ભ્રષ્ટાચારમુક્ત ભારત-વિકસિત ભારત થીમ ઉપર સતર્કતા જાગૃતિ સપ્તાહની ઉજવણી કરાશે

અમદાવાદઃ ભ્રષ્ટચાર નાબૂદી માટે નાગરિકોમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ જનજાગૃતિ લાવવા “કેન્દ્રીય સતર્કતા આયોગ” દ્વારા આગામી તા. 31 ઓક્ટોબર થી 6 નવેમ્બર દરમિયાન “સતર્કતા જાગૃતિ સપ્તાહ” ઉજવવામાં આવશે. જે અંતર્ગત રાજ્ય સરકારે પણ આ સપ્તાહ સમગ્ર રાજ્યમાં ઉજવવાનો નિર્ણય કર્યો છે. આ વર્ષે સતર્કતા જાગૃતિ સપ્તાહની થીમ ‘ભ્રષ્ટાચારમુક્ત ભારત- વિકસિત ભારત’ રાખવામાં આવી છે. સતર્કતા જાગૃતિ સપ્તાહનું […]

એનઆઇએમસીજેમાં ગણેશોત્સવ સાઇબર સિક્યુરિટીની થીમ પર ઉજવાશે

ગણપતિ સ્થાપના બુધવારે થશે રક્તદાન કેમ્પ સહિતના કાર્યક્રમોનું આયોજન અમદાવાદ: અમદાવાદ સ્થિત પ્રતિષ્ઠિત મીડિયા શિક્ષણ સંસ્થા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નલીઝમ(NIMCJ) દ્વારા દર વર્ષે ગણેશોત્સવ યોજાય છે.આ વર્ષની ગણેશોત્સવની થીમ સાઈબર સિક્યોરિટી અને સાઈબર ક્રાઇમ અવેરનેસની રાખવામાં આવી છે. આવતીકાલે ૩૧મી તારીખે કેમ્પસમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવશે ત્યારબાદ રક્તદાન કેમ્પનું પણ મધરહુડ ફાઉન્ડેશનના […]

વર્લ્ડ ફૂડ ડે કેમ ઉજવવામાં આવે છે? આ દિવસનું મહત્વ અને થીમ જાણો

દેશભરમાં ઉજવાઈ રહ્યો છે વિશ્વ ખાદ્ય દિવસ 150 થી વધુ દેશોમાં મનાવવામાં આવે છે આ દિવસ જાણો આ દિવસનું મહત્વ અને થીમ વિશ્વ ખાદ્ય દિવસ 16 ઓક્ટોબરના રોજ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. વિશ્વ ખાદ્ય દિવસની ઉજવણીનો હેતુ ભૂખ અને ભૂખથી પીડાતા લોકોને જાગૃત કરવાનો છે. આ દિવસની શરૂઆત ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન (FAO) ના સભ્યો […]

અમદાવાદ મંડળ ખાતે “નો પ્લાસ્ટિક ડે” ની થીમ પર સ્વચ્છતા પખવાડાની ઉજવણી કરવામાં આવી

સ્વચ્છતા પખવાડાની ઉજવણી કરવામાં આવી “નો પ્લાસ્ટિક ડે” ની થીમ અંતર્ગત ઉજવણી સ્ટેશનો પર કોટન બેગનું વિતરણ કરવામાં આવ્યું અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી તરુણ જૈનના નિર્દેશન હેઠળ 16 સપ્ટેમ્બરથી 02 ઓક્ટોબર 2021 સુધી સ્વચ્છતા પખવાડાની ઉજવણી કરવામાં આવી રહી છે. મંડળ રેલ પ્રવક્તાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, અમદાવાદ મંડળ ખાતે  28 સપ્ટેમ્બર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code