ધોરણ 5 અને 8માં 35 માર્કસથી ઓછા હશે તો નાપાસ કરાશે, વર્ગ બઢતીનો લાભ નહીં મળે,
ગાંધીનગરઃ ગુજરાતની તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં ધો.1થી 8માં વર્ગ બઢતીના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે પછી ધો.5 અને 8માં વિદ્યાર્થીઓને 35 માર્કસથી ઓછા હોય તો નાપાસ કરવામાં આવશે. આ નિર્ણય વર્ષ 2019માં લાગુ કરવાનું નક્કી કરાયું હતું પરંતુ કોરોના મહામારીના કારણે હવે આ સત્રથી તેનો અમલ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ કોઈપણ […]