ગીર સોમનાથના ગામોમાં દરિયાઈ ક્ષાર પ્રવેશ નિયંત્રણ માટે સરકારે રૂ. 102 કરોડની યોજનાને આપી સૈધાંતિક મંજૂરી
અમદાવાદઃ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ગીર સોમનાથ જિલ્લાના ગામોમાં દરિયાઈ ક્ષાર પ્રવેશ નિયંત્રણ અને જમીનની વધતી ખારાશ અટકાવવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રૂ. 102 કરોડની બહુહેતુક યોજનાને સૈધાંતિક મંજૂરી આપી છે. આ યોજના અંતર્ગત આદરી બંધારાથી મૂળ દ્વારિકા બંધારા સુધીના સમગ્ર વિસ્તારમાં દરિયાઇ ક્ષાર પ્રવેશ અટકાવવા 40 કી.મીની સ્પ્રેડીંગ કેનાલના કામો હાથ ધરાશે. ગુજરાત સરકારના આ […]