મરાઠી, બંગાળી સહિતની આ ભાષાઓને મળ્યો શાસ્ત્રીય ભાષાનો દરજ્જો
નવી દિલ્હી: કેન્દ્રીય કેબિનેટે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાઓનો દરજ્જો આપવાની મંજૂરી આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અંગે માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ એક ઐતિહાસિક નિર્ણય છે અને આ નિર્ણય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને એનડીએ […]