ગુજરાતમાં જુનના ત્રીજા સપ્તાહથી મેઘરાજાનું વિધિવત્ આગમન થવાની શક્યતાઃ ચોમાસુ સામાન્ય રહેશે
અમદાવાદઃ ગુજરાતમાં ગત વર્ષે ચોમાસા દરમિયાન સારોએવો વરસાદ પડ્યો હતો. અને તેના લીધે નદી-નાળા છલકાઈ ગયા હતા. આ વર્ષે પણ સારો વરસાદ પઢસે તેવી ખેડુતો આશા રાખી રહ્યા છે. હજુ સોમાસાના આગમનને બે મહિના જેટલો સમય બાકી છે. વૈશાખ અને જેઠ બે મહિના ઉનાળાની અસહ્ય ગરમીના પસાર કરવાના છે. ત્યારે હવામાન શાસ્ત્રીઓનું માનવુ છે કે,ચાલૂ […]