2025 સુધીમાં અબજો લોકો તરસથી પીડાશે,આ દેશો પર એક મોટું સંકટ
પાણીનો યોગ્ય ઉપયોગ કરવામાં માનવી હંમેશા બેદરકાર રહ્યો છે. સામાન્ય વસ્તુઓ માટે જે જરૂરી નથી તેના કરતાં પણ વધુ પાણી ખર્ચવામાં આવે છે.વિશ્વસ્તરીય સંસ્થાઓ અને વિવિધ દેશોની સરકારો પણ પાણીનો દુરુપયોગ રોકવા માટે ઝુંબેશ ચલાવતી જોવા મળે છે, છતાં પાણીનો યોગ્ય અને મર્યાદિત ઉપયોગ થતો નથી.આવી સ્થિતિમાં તાજેતરનો એક અભ્યાસ મનુષ્યને ડરાવવા માટે પૂરતો છે. […]