1. Home
  2. Tag "this year"

આ વર્ષે 31મી ઓક્ટોબરના રોજ દિવાળીની કરાશે ઉજવણી, જાણો દિવાળીના તહેવારોની તીથી

દિવાળનો તહેવાર અંધકાર પર વિજયનો તહેવાર છે અને ભારતના સૌથી મોટા તહેવારોમાંનો એક છે. દિવાળીનો તહેવાર ધાર્મિક અને સામાજિક સીમાઓને ઓળંગે છે અને અંધકાર પર પ્રકાશની શક્તિ, અનિષ્ટ પર સારાની જીત અને અજ્ઞાન પર જ્ઞાનની જીતની ઉજવણી કરાય છે. ચાલો જાણીએ આ વર્ષે દિવાળી ક્યારે છે? શુભ સમયથી લઈને ધાર્મિક વિધિઓ, તારીખો અને ઘણું બધું… […]

દિલ્હીમાં આ વર્ષે પણ ફટાકડા પર રહશે પ્રતિબંધ, 1 જાન્યુઆરી 2025 સુધી પ્રતિબંધ

નવી દિલ્હીઃ દિવાળીના તહેવાને હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યાં છે, ત્યારે ચાલુ વર્ષે પણ દિલ્હીની પ્રજા ફડાકટા ફોડી શકશે નહીં. દિલ્હી સરકારે આ વર્ષે પણ ફડાકડા ઉપર પ્રતિબંધ યથાવત રાખ્યો છે. દિલ્હીની આમ આદમી પાર્ટીએ પ્રદુષણને ધ્યાનમાં રાખીને ફડાકટા ઉપર તા. 1 જાન્યુઆરી 2025 સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે. દિલ્હીમાં પ્રદૂષણની સમસ્યાને લઈને આ વર્ષે પણ […]

જમ્મુ-કાશ્મીરમાં ચાલુ વર્ષે સુરક્ષા દળો સાથે અથડામણમાં 60 આતંકવાદીઓ ઠાર મરાયાં

નવી દિલ્હીઃ દેશમાં આતંકવાદ અને નક્સલવાદને નાથવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. દરમિયાન આ વર્ષે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં કુલ 60 આતંકવાદીઓ માર્યા ગયા છે. માર્યા ગયેલા આતંકવાદીઓમાં 13 સ્થાનિક અને 47 વિદેશી આતંકવાદીઓ હતા. પીર પંજાલની ગુફાઓ સહિત જમ્મુ અને કાશ્મીરના વિવિધ ભાગોમાં 36 સ્થાનિક અને 71 વિદેશી […]

દિલ્હીઃ પ્રદુષણને ધ્યાનમાં રાખીને આ વર્ષે પણ દિવાળીમાં નહીં ફોડી શકાય ફટાકડા

દિલ્હીઃ અરવિંદ કેજરીવાલની દિલ્હી સરકારે શિયાળામાં વધતા પ્રદુષણને કન્ટ્રોલ કરવાના ઉપાય હેઠળ આ વર્ષે પણ દિવાળીમાં કોઈ પણ પ્રકારના ફટાકડાના ભંડારણ, વેચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. દિલ્હીમાં દર વર્ષે દિવાળીમાં પ્રદુષણ ખતરનાક સ્તર ઉપર પહોંચી જાય છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે, છેલ્લા 3 વર્ષથી દિવાળીના સમયે દિલ્હીમાં પ્રદુષણની ખતરનાક સ્થિતિને […]

સુરતમાં આ વર્ષે પણ દશા માતાજી અને ગણેશજીની મૂર્તિનું ઘરઆંગણે જ વિસર્જન કરાશે

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરયો નિર્ણય તાપી નદીના કિનારાઓને કરાશે સીલ ગણેશ મહોત્સવમાં 50 સ્થળો ઉપર કરાય છે સ્થાપના અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે વિવિધ તહેવારો અને પ્રસંગોને પણ અસર થઈ છે. ગયા વર્ષે હજારો લોકોએ ગણેશ મહોત્સવ અને દશા માતાજીનું વર્તની ઉજવણી કરી હતી. તેમજ શ્રદ્ધાળુઓએ ઘર આંગણે જ મૂર્તિનું વિસર્જન કર્યું હતું. દરમિયાન […]

કપાસના સારા ભાવ મળતા હોવા છતાં આ વર્ષે કપાસનું વાવેતર વધી શક્યું નહીં

રાજકોટઃ રાજ્યમાં મેઘરાજાના સમયસરના આગમનને લીધે મોટાભાગના વિસ્તારોમાં ખરીફ પાકનું વાવેતર પૂર્ણ થઈ ગયું હતું. જો કે, ત્યારબાદ કેટલાક વિસ્તારોમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા છે. આકાશમાં વાદળો ગોરંભાયેલા છે, પણ મેઘરાજા મન મુકીને વરસતા નથી. સરકારી ચોપડે વાવણી પાછલા વર્ષથી સહેજ વધીને 70.67 લાખ હેક્ટર સુધી પહોંચી ગઇ છે પણ હવે વરસાદ ન પડતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code