અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા માટે સવા ત્રણ લાખ કિલો મોહનથાળ બનાવાશે
ટ્રસ્ટ દ્વારા રાત-દિવસ પ્રસાદ બનાવવાની કામગીરી પુરજોશમાં, નવી કોલેજ ખાતે પ્રસાદ ઘરમાં પુરવઠા અધિકારીની હાજરીમાં પ્રસાદ બની રહ્યા છે, 14 જેટલાં પ્રસાદ વિતરણ કેન્દ્રો ઊભા કરાશે અંબાજીઃ શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી ખાતે આગામી તા. 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી ભાદરવી […]