કેનેડાની ત્રણ ખાનગી કોલેજને તાળાં લાગતા ગુજરાતના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયાં
અમદાવાદ: ગુજરાતના મોટાભાગના વિદ્યાર્થીઓમાં વિદેશમાં ભણીને ત્યાં જ સેટલ થવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. તેની ઘણાબધા વિદ્યાર્થીઓ કેનેડાની કોલેજોમાં પ્રવેશ મેળવતા હોય છે. કોનેડામાં અભ્યાસપૂર્ણ કર્યા બાદ નોકરી મળી જતી હોય તેમજ પીઆર પણ મળી જતું હોવાથી વિદ્યાર્થીઓ કેનેડા ભણવા જવાનું વધુ પસંદ કરી રહ્યા છે. પણ કેનેડાની કોલેજોમાં પ્રવેશ લેતા પહેલા કોલેજોનું રેટિંગ, કોલેજ […]