ગુજરાતમાં દિવાળીના ત્રણ દિવસમાં 15000થી વધુ ઈમરજન્સી કેસ નોંધાયા
તહેવારોમાં સરેરાશ ઈમરજન્સીના 5060 કેસ નોંધાયા, સામાન્ય દિવસોની તુલનાએ 12,34 ટકા કેસ નોંધાયા, અમદાવાદમાં આમરજન્સીના કેસમાં 2.52 ટકાનો ઘટાડો અમદાવાદઃ ગુજરાતમાં દિવાળીના તહેવારોમાં અકસ્માત, આગ કે ઈમરજન્સીને કારણે પોલીસ, ફાયર બ્રિગેડ અને 108ના તંત્રને એલર્ટ મોડ પર રાખવામાં આવતું હોય છે. દિવાળીના તહેવારોમાં આગ લાગવાની ઘટના, શારીરિક ઈજા અને રોડ અકસ્માત સહિતના અનેક બનાવ બન્યા […]