UNESCO દ્વારા ભારતની ત્રણ ધરોહરોને શ્રેષ્ઠ શહેરી પુનર્જીવન વારસા તરીકે જાહેર
નવી દિલ્હીઃ UNESCOએ પંજાબના રામબાગ ગેટ અને ઐતિહાસિક સ્થળો, હરિયાણાના ચર્ચ ઑફ એપિફેની અને દિલ્હીના બિકાનેર હાઉસને શહેરી પુનર્જીવન અને વારસા સંરક્ષણ શ્રેણીમાં પુરસ્કારો આપ્યા છે. પંજાબના રામબાગ ગેટ અને ઐતિહાસિક સ્થળોને શ્રેષ્ઠતાનો એવોર્ડ આપવામાં આવ્યો છે જ્યારે ચર્ચ ઓફ ધ એપિફેની અને બિકાનેર હાઉસને એવોર્ડ ઓફ મેરિટથી નવાજવામાં આવ્યા છે. પીપલ હવેલી, પંજાબના ગુરદાસપુર જિલ્લાના […]