હિંમતનગરમાં ત્રણ કિ.મીની પથ સંચલનમાં મોટી સંખ્યામાં જોડાયા સ્વયંસેવકો, લોકોએ કર્યું સ્વાગત
હિંમતનગરઃ શહેરના મહેતાપુરા વિસ્તારમાં વિજયાદશમી પર્વને લઈને RSS દ્વારા પથ સંચલનનો કાર્યક્રમ યોજાયો હતો. હિંમતનગર શહેરના માર્ગો પર ત્રણ કિમીની પથ સંચલન યાત્રામાં મોટી સંખ્યામાં સંઘના સ્વયં સેવકો જોડાયા હતા. શહેરના ધારાસભ્ય, સાંસદ, સ્થાનિકો નાગરિકોએ પથ સંચલન યાત્રાનું સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની સ્થાપના 1925માં વિજયાદશમીના દિવસે થઈ હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દેશભક્તિના […]