અમદાવાદમાં થ્રી-મિલિયન ટ્રી અભિયાન અંતર્ગત AMC દ્વારા 26 લાખ વૃક્ષોનું રોપણ કરાશે
અમદાવાદઃ શહેરમાં ચારેબાજુ કોંક્રેટના જંગલ સમા ચારે બાજુ બિલ્ડિંગો બની જતા શહેરમાં લીલાછમ વૃક્ષોની સંખ્યા ઘટી ગઈ છે. એટલે શહેરમાં ગ્રીન કવર ઘટતા ગરમીમાં પણ વધારો થઈ રહ્યો છે. એમ તો દર વર્ષે ચોમાસા દરમિયાન મ્યુનિ.કોર્પોરેશન તેમજ વિવિધ સેવા ભાવી સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવતું હોય છે. પણ ત્યારબાદ વાવેલા વૃક્ષોના રોપાઓની યોગ્ય માવજતના અભાવે […]