1. Home
  2. Tag "three persons arrested"

સુરતમાં હીરાના કારખાનામાં છરીની અણીએ હીરાની લૂંટ કેસમાં ત્રણ હીરાઘસુ પકડાયા

હીરાઘસુઓએ ત્રણ મહિનાથી બેકાર હોવાથી લૂંટ કરી હતી, CCTVના કૂટેજથી લૂંટારૂ શખસો પકડાયા, કારખાનાના કારીગરે ટિપ્સ આપી હતી સુરતઃ ગુજરાતમાં હીરા ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી વ્યાપક મંદીનો દોર ચાલી રહ્યો છે. રત્નકલાકારો બેરોજગારીનો સામનો કરી રહ્યા છે. ત્યારે સુરતના એક હીરાના કારખાનાંમાં ત્રણ શખસોએ છરીની અણીએ બે કારીગરોને ઘમકાવીને રૂપિયા 80 હજારની કિંમતના 120 કેરેટ […]

અમદાવાદના જુહાપુરામાંથી 15 લાખથી વધુની નકલી ચલણી નોટો સાથે ત્રણ શખસો પકડાયા

અમદાવાદ: શહેરના જુહાપુરા વિસ્તારમાં સીઆઈડી ક્રાઈમે વોચ રાખીને રૂપિયા 15 લાખથી વધુની ચલણી નોટો સાથે ત્રણ શખસોને દબોચી લીધા હતા. આ ત્રણેય આરોપીઓ મધ્યપ્રદેશમાં મકાન ભાડે રાખી નકલી નોટો છાપતા હતા. લાખોની કિંમતની આ નકલી નોટો જુહાપુરાના મોઈન બાપુને આપવાના હતા એવું પ્રથમિક તપાસમાં જાણવા મળ્યુ છે. અમદાવાદના જુહાપુરાના રોયલ અકબર પાસેથી નકલી નોટો સાથે […]

વડોદરાના આકોટા વિસ્તારમાં નકલી પોલીસની બનીને સ્પા પર રેડ પાડનારા ત્રણ શખસો પકડાયા

વડોદરાઃ શહેરના આકોટા વિસ્તારમાં આવેલા એક સ્પામાં નકલી પોલીસના સ્વાંગમાં આવેલા શખ્સોએ રેડ પાડીને તોડ કરવાનો પ્રયાસ કરતા અસલી પોલીસ દોડી આવી હતી. ત્રણેય શખસો પાસે ઓળખપત્રો માગતાં નકલી પોલીસ હોવાનું જણાતા સ્પાના મેનેજરને ધમકી આપનારા ત્રણ ઈસમોની અકોટા પોલીસે ધરપકડ કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરા શહેરના આકોટા વિસ્તારમાં આવેલા સ્પાના માલિકને ફોન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code