અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથજીના મંદિરમાં અખાત્રિજના દિને ત્રણેય રથનું પૂજન કરાયું
અમદાવાદઃ શહેરમાં દર વર્ષે અષાઢી બીજના શુભદિને ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલરામજી રથમાં બીરાજીને નગરચર્યાએ નીકળતા હોય છે. શહેરમાં જગન્નાથની 147મી રથયાત્રા 7 જુલાઈના રોજ યોજાશે, ત્યારે અખાત્રીજના દિવસે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના રથનું પૂજન કરવામાં આવ્યું હતું. જમાલપુર જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટી મહેન્દ્ર ઝા અને મેયર પ્રતિભા […]