ગુજરાતમાં RTE હેઠળ પ્રવેશના ત્રણ રાઉન્ડ બાદ હજુ 7354 બેઠકો ખાલી, શાળા પસંદગી માટે વધુ એક તક
અમદાવાદઃ ગુજરાતમાં રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 ટકા લેખે ધોરણ-1માં નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રવેશની કામગીરીના ત્રણ રાઉન્ડ પૂર્ણ થઈ ગયા બાદ હજુ 7354 જેટલી બેઠકો ખાલી રહી છે, જે બાળકોને પ્રવેશ મળ્યો નથી. એવા બાળકોને ખાલી બેઠકો પર પ્રવેશ આપવા માટે વધુ એક તક આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. […]