સૌરાષ્ટ્ર યુનિની ત્રણ વિદ્યાર્થિનીઓ વેઈટ લિફટિંગમાં સાઉથ ઝોનમાં થઈ ક્વોલિફાય
સૌરાષ્ટ્ર યુનિની વિદ્યાર્થિનીઓ જુડો બાદ વેઈટ લિફ્ટિંગમાં પણ ઝળકી, આંધ્ર પ્રદેશમાં નાગાર્જુન યુનિમાં સ્પર્ધા યોજાઈ હતી, 71 કિલો, 76 કિલો અને 87 કિલો વેઈટ કેટેગરીમાં ઓલ ઈન્ડિયા યુનિ માટે પસંદગી રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિદ્યાર્થિનીઓ જૂડો બાદ હવે વેઇટ લીફટિંગ સ્પર્ધામાં ઝળકી છે. જૂડોમાં યુનિવર્સિટીની બે વિદ્યાર્થિનીઓ ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી માટે ક્વોલિફાય થઈ હતી. જ્યારે […]