તમારા ખોરાકમાં થૂલીનો કરો ઉપયોગ- ડાયાબિટીઝમાં રાહત અને હાડકા બને છે મજબૂત
થૂલી પોશક આહાર ગણાય છે થૂલી એટલે ઘંઉના જીણા ટૂકડા જેને લાપસી પણ કહેવાય ધાન્ય કે કઠોર સામાન્ય રીતે આરોગ્ય માટે ખૂબ જ ગુણકારી ગણાય છએ, આજે આપણે વાત કરીશું ઘઉંના ફાડા કે જેને થુલી પણ કહેવામાં આવે છે, જે ખાવામાં તદ્દન હલકી હોય છે,જલ્દીથી પાચન થી જાય છે, થુલીની લાપસી પણ બનાવવામાં આવે છે.તેમાં […]