1. Home
  2. Tag "thunderstorm"

પશ્ચિમ અને મધ્ય ભારતમાં વાવાઝોડા અને વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી

નવી દિલ્હીઃ ગુજરાત સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં હાલ ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન હવામાન વિભાગ દ્વારા ચાર દિવસ માટે ઉત્તર-પ્રશ્ચિમ તેમજ પશ્ચિમ અને મધ્ય ભારતમાં વાવાઝોડા અને વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી કરી છે. 30મીએ સૌરાષ્ટ્ર અને કચ્છ, 01 ઓગસ્ટના રોજ કોંકણ અને ગોવા, 31 જુલાઈથી 02 ઓગસ્ટ દરમિયાન પૂર્વ મધ્ય પ્રદેશ […]

વાવાઝોડાની અસરઃ સૌરાષ્ટ્રના 17 તાલુકામાં ધોધમાર વરસાદ, વેરાવળમાં દસ ઈંચ જેટલો વરસાદ

અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડુ ધીમે-ધીમે ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. બીજી તરફ વાવાઝોડાની અસર દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. દરમિયાન સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની અસરના પગલે 17 જેટલા તાલુકામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. બીજી તરફ વાવાઝોડાની સંભાવનાને ધ્યાનમાં રાખીને દરિયાકાંઠા નજીક વસવાટ કરતા લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે અત્યાર […]

આ રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદની આગાહી, જાણો દિલ્હીથી હિમાચલ સુધીના હવામાનની સ્થિતિ

દિલ્હી : ઉત્તર પશ્ચિમ ભારતના રાજ્યોમાં હવામાનની પેટર્ન બદલાઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં ત્રણથી ચાર દિવસ સુધી વરસાદ પડી શકે છે. આ સાથે જ હવામાન વિભાગે પૂર્વ ભારતના રાજ્યો માટે હીટવેવની વાત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ દરમિયાન પૂર્વ ભારતમાં બે દિવસ સુધી હીટવેવનો પ્રકોપ જોવા મળશે. […]

શા માટે પડે છે વીજળી? જાણો વીજળી પડવા પાછળનું કારણ

મેઘ મહેર દરમિયાન વીજળી પણ પડે છે વીજળી સાથે ગર્જના પણ થાય છે જાણો શા માટે આ વીજળી પડે છે નવી દિલ્હી: કુદરતની માયા તો અપરંપાર છે. મેઘ જ્યારે વરસે છે ત્યારે તેની સાથો સાથ ક્યારેક ગર્જના સાથે વીજળી પણ ચમકવાની કે પડવાની ઘટના બનતી હોય છે. પરંતુ શું તમે જાણો છો કે વીજળી શા […]

અલાસ્કામાં સતત ત્રણ દિવસ વીજળીનો પ્રકોપ, વૈજ્ઞાનિકો પણ દંગ રહી ગયા

નવી દિલ્હી: અમેરિકામાં વારંવાર કુદરતી આપત્તિનો પ્રકોપ રહેતો હોય છે. અમેરિકાના અલાસ્કા રાજ્યમાં હાલમાં વિજળીનું તોફાન ચાલી રહ્યું છે. વીજળીના આ તોફાનથી વૈજ્ઞાનિકો પણ હેરાન છે. અલાસ્કાથી સાઇબેરિયા સુધીના વિસ્તારમાં સતત ત્રણ દિવસ તોફાન આવ્યા હતા અને આ વિસ્તારમાં અગણ્ય વિજળીઓ પડી છે. અલાસ્કા રાજ્ય ઉત્તર ધ્રુવની નજીક છે. વૈજ્ઞાનિકો એટલે દંગ છે કે, આ […]

કુદરતનું રૌદ્ર સ્વરૂપ: કેલિફોર્નિયામાં 72 કલાકમાં 11,000 વખત વીજળી ત્રાટકી

કેલિફોર્નિયા આ વર્ષે પણ કુદરતના પ્રકોપનું બન્યું ભોગ કેલિફોર્નિયામાં 72 કલાકમાં 11,000 આકાશી વીજળી ત્રાટકી આકાશી વીજળી ત્રાટકતા 367 સ્થળોએ લાગી આગ કેલિફોર્નિયા:  દર વર્ષે કેલિફોર્નિયા રાજ્ય કુદરતના પ્રકોપનું ભોગ બનતું રહે છે. કેલિફોર્નિયામાં વારંવાર કુદરતિ આપત્તિઓ આવતી રહે છે. સમગ્ર વિશ્વમાં જંગલોમાં સૌથી વધુ આગ લાગવાની ઘટના પણ કેલિફોર્નિયામાં જ થાય છે ત્યારે હવે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code